ડેન્ગ્યુ ના લક્ષણો અને સારવાર | Dengue: Symptoms & Treatment | Dr Jagdish Shah

Dr Jagdish Shah10 November 20224:541.1K views

About this video

ડેન્ગ્યુ નો તાવ માદા એડીસ ઇજિપ્તી મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુ તાવ ના લક્ષણ સામાન્ય તાવ થી જુદા હોઈ છે અને એ તાવ ના નિદાન માટે અલગ ટેસ્ટ પણ હોઈ છે. ડેન્ગ્યુ ના તાવ ની અગર જલ્દી સારવાર ના થાય તો રક્ત માં પ્લેટલેટ્સ ની સંખ્યા ઓછી થવા થી વ્યક્તિ ની મૌત પણ થઇ શકે છે. ડો જગદીશ શાહ આપડે બતાવશે કે ડેન્ગ્યુ ના લક્ષણો શું છે અને ડેન્ગ્યુ થી આપડે કેવી રીતે બચી શકીયે છે.