ડાયાબિટીસ માટે ડાયટ પ્લાન | Diet Planning for Diabetes in Gujarati | Dr Shreya Oza
About this video
ડાયાબિટીસ ના રોગી હમેશા મૂંઝવણ માં હોઈ છે કે એમને કેટલી ખાંડ ખાવી જોઈએ। ના સિર્ફ ખાંડ પરંતુ એવા બીજા પણ ઘણા ખોરાક હોઈ છે જેમાં ખાંડ ની માત્રા વધુ હોતી હોઈ છે। લોહી માં ખાંડ નો પ્રમાણ વધતા જ ડાયાબિટીસ ના દર્દીઓ ને સમસ્યાઓ ચાલુ થઇ જાય છે। ડાયાબિટીસ ને નિયંત્રણ માં રાખવા માટે કાયા પ્રકાર નો ભોજન લેવો જોઈએ અને કેવો ખોરાક ટાળવો જોઈએ બતાવશે આપડે ડો શ્રેયા ઓઝા।