મેલેરિયા ના તાવ થી કેમ કરવો બચાવ? | Malaria Treatment in Gujarati | Dr Jagdish Shah
About this video
મેલેરિયા મચ્છર દ્વારા ફેલાવવા વાળો એ રોગ છે જે મનુષ્યો અને અન્ય પ્રાણીઓને અસર કરે છે. મેલેરિયા ના મુખ્ય લક્ષણો તાવ, થાક, ઉલટી અને માથાનો દુખાવો છે. ગંભીર અવસ્થામાં મલેરિયા ના કારણે કમળો થઇ શકે છે અને એના સિવાય વ્યક્તિ ની મૃત્યુ પણ થઈ શકે છે. જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો, લોકોને મહિનાઓ પછી આ રોગનું પુનરાવર્તન થઈ શકે છે. ડો. જગદીશ શાહ આપડે બતાવશે કે મેલેરિયા ના લક્ષણો શું છે અને એના થી કેમ બચાવ કરવો. Malaria is a mosquito-borne infectious disease that affects humans and other animals. Malaria causes symptoms that typically include fever, tiredness, vomiting, and headaches. In severe cases, it can cause jaundice, coma, or death. If not properly treated, people may have recurrences of the disease months later. Let’s know more from Dr Jagdish Shah, a General Physician.