Skip to main content

માસિક સ્ત્રાવ શા માટે થાય છે | Menstruation/ Periods in Gujarati | Dr Gitika Masrani

Dr Gitika Masrani24 January 20235:43969 views

About this video

માસિક સ્રાવ એ સામાન્ય યોનિમાર્ગ રક્તસ્રાવ છે જે સ્ત્રીઓ માં દર મહિને જોવા મળે છે. મહિલાઓ નું શરીર ગર્ભાવસ્થા માટે તૈયારી કરે છે, જો કોઈ સગર્ભાવસ્થા થતી નથી, તો ગર્ભાશય ના અંદર નો સ્તર ટુટી જાય છે અને રક્ત ના રૂપ માં યોની માર્ગ થી બહાર આવે છે. આ વિડિઓ માં ડો. ગીતીકા મસરાની આપડે માસિક સ્ત્રાવ ના વિષય માં વિસ્તાર થી બતાવશે.