ડાયટ ની સહાયતા થી એનિમિયા ને કેમ કરવો દૂર? | Diet for Anaemia in Gujarati | Dr Shreya Oza

Dr Shreya Oza8 October 20227:43488 views

About this video

એનિમિયા એક એવી અવસ્થા છે જેમાં લોહીની ઉણપ થઈ જાય છે। જો એનિમિયા નો ઈલાજ ના થાય તો શરીર માં બીજી ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે। એનિમિયા ને ઠીક કરવા માટે એક રસ્તો એ છે કે વ્યક્તિ એના ખોરાક નું ખાસ ધ્યાન રાખે। એક હેલ્થી ખોરાક લેવા થી આ સમસ્યા થી નિજત મળી શકે છે। ડો શ્રેયા ઓઝા આપડે બતાવશે કે એનિમિયા ની સારવાર માટે આપડે ક્યાં પ્રકાર નો ખોરાક લેવો જોઈએ।