મેલેરિયા ની સારવાર શું છે? | Malaria in Gujarati | Symptoms & Treatment | Dr Nayana Vasani

Dr Nayana Vasani14 March 20239:265.3K views

About this video

મલેરીયા એટલે એનોફિલિસ મચ્છરની માદાના ડંખ દ્વારા ફેલાતો પ્રજીવજન્ય (protozoan) ચેપી રોગ. તેને ‘એકાંતરિયો તાવ’ પણ કહે છે. સામાન્ય રીતે સખત ટાઢ વાઈને એકાંતરે દિવસે આ તાવ આવે છે. મેલેરિયાની સારવાર શું છે? આવો જાણીએ જનરલ ફિઝિશિયન ડૉ નયના વસાણી પાસેથી.