ખરતા વાળ ના કારણો અને ઉપચાર | Hair Fall/ Hair Loss: Signs & Treatment in Gujarati | Dr Neha Shukla

Dr Neha Shukla26 November 20224:49432 views

About this video

આજકાલ ની જીવનશૈલી ના કારણે વાળ સંબંધી સમસ્યાઓ પણ ખૂબ જ વધી રહી છે. વાળ ખરવાનું કારણ આનુવંશિક, હોર્મોનલ ફેરફાર, તબીબી પરિસ્થિતિઓ અથવા વૃદ્ધત્વ હોઈ શકે છે. બોડીમાં કેલ્શિયમ, પ્રોટીન, આયરન જેવા ન્યૂટ્રિઅન્ટ્સનું બેલેન્સ બહુ જરૂરી છે. આ વિડિઓ માં ડો નેહા શુક્લ આપડે બતાવશે કે વાળ ખરવાની સમસ્યા નો શું ઈલાજ છે અને એને કેમ રોકી શકીયે છે.