તમારી કિડનીને સ્વસ્થ કેવી રીતે રાખવી? | Healthy Kidney in Gujarati | Dr Rutul M Dave
About this video
તમારી કિડનીને સ્વસ્થ કેવી રીતે રાખવી? કિડની ની સારવાર અત્યંત જરૂરી છે. આ વિડિઓ માં ડો. ઋતુલ એમ. દવે આપડે બતાવશે કે પથરી ના કારણો શું છે અને એના થી બચાવ કેવી રીતે થઇ શકે. Let's know how to keep your Kidney Healthy from Dr Rutul M Dave, a Nephrologist.