એલર્જી શું છે? | Allergy in Gujarati | Causes & Symptoms | Dr Jay Kumar Mehta
About this video
એલર્જી ત્યારે થાય છે જ્યારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર્યાવરણમાં એવા પદાર્થો પર પ્રતિક્રિયા આપે છે જે મોટાભાગના લોકોને પરેશાન કરતા નથી. આ પદાર્થોને એલર્જન તરીકે ઓળખવામાં આવે છે. એલર્જી ના ઘણા બધા પ્રકાર હોઈ છે અને એના કારણો પણ જુદા જુદા હોઈ શકે છે. ડો. જયકુમાર મેહતા આપડે બતાવશે કે એલર્જી શું છે અને કેવી રીતે એનું નિદાન થાય છે.