કિડની રોગ: લક્ષણો અને સારવાર | Chronic Kidney Disease (CKD) in Gujarati | Dr Rutul M Dave
About this video
ક્રોનિક કિડની ડિસીઝ (CKD) એટલે કે વ્યક્તિ ની કિડની ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અને લોહીને તે રીતે ફિલ્ટર કરી શકતી નથી જે રીતે તેઓને કરવું જોઈએ. કિડની રોગ થવા માટેના મુખ્ય કારણો ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદય રોગ અને કિડની ના બગડી જવાનો પારિવારિક ઇતિહાસ હોઈ શકે છે. આ વિડિઓ માં ડો. ઋતુલ એમ. દવે આપડે બતાવશે કે ક્રોનિક કિડની ડિસીઝ શું છે અને એને કેવી રીતે રોકી શકાય.