મગજના સ્ટ્રોકના કારણો શું છે?| Brain Stroke in Gujarati | Causes, Symptoms | Dr Chandreshkumar Gohil

Dr Chandreshkumar Gohil18 July 20248:061.6K views

About this video

મગજ એક મહત્વપૂર્ણ અંગ છે, જે આપણા વિચારો, હલનચલન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે. તે શીખવાની, વાતચીત કરવાની અને દૈનિક પ્રવૃત્તિઓ હાથ ધરવાની ક્ષમતા માટે જવાબદાર છે. આ વિડિયોમાં બ્રેઈન સ્ટ્રોક શું છે, આ શા માટે થાય છે, તેના ચિહ્નો અને લક્ષણોને કેવી રીતે ઓળખવા, તેની સંભવિત સારવાર શું છે અને બ્રેઈન સ્ટ્રોક વિશે ઘણું બધું જાણીશું. જાણકારી આપશે, ડૉ.ચંદ્રેશકુમાર ગોહિલ, ક્રિટિકલ કેર રેસિડેન્ટ.