એન્ડોમેટ્રીઓસિસ શું છે? | Endometriosis in Gujarati | Signs & Treatment | Dr Sarthak Sidapara
About this video
બાળક નો વિકાસ સ્ત્રી ના ગર્ભાશય મા થાય છે | ગર્ભાશય ઘણા બધા ઉત્તકો થી બન્યું હોય છે | એન્ડોમેટ્રીઓસિસ એક ખતરનાક બીમારી છે અને તે સ્ત્રીઓ મા વધતી જાય છે | ડૉ. સાર્થક આપડે બતાવશે કે એન્ડોમેટ્રીઓસિસ શું છે, એના કારણો શું છે અને એના થી બચાવ કેવી રીતે કરવો|