વજાઈનલ યીસ્ટ ઇન્ફેક્શન ના કારણો અને લક્ષણો શું છે? | Vaginal Yeast Infection | Dr Sarthak Sidapara

Dr Sarthak Sidapara30 August 20229:422.7K views

About this video

વજાઈનલ યીસ્ટ ઇન્ફેક્શન મહિલાઓ મા એક સામાન્ય અવસ્થા છે | વજાઈનલ યીસ્ટ ઇન્ફેક્શન એક ફંગલ ઇન્ફેક્શન છે જેના કારણે મહિલાઓ ને યોની તથા એના આજુ બાજુ ના ભાગ મા બળતરા, સ્ત્રાવ અને ખંજવાળ આવે છે | લગભગ 75% મહિલાઓ ને જીવનકાળ મા એક વાર આ સમસ્યા થી ગુજરવું પડે છે| વજાઈનલ યીસ્ટ ઇન્ફેક્શન મહિલાઓ માટે ઘણી વાર સમસ્યા નું કારણ બની જાય છે| વજાઈનલ યીસ્ટ ઇન્ફેક્શન ને રોકવાના અને નિદાન માટે ના શું તરીકા છે, આપડે જાણસુ ડૉ. સાર્થક થી |