ગોઠણ બદલ્યા ની સર્જરી પછી ની સારવાર | Post Knee Replacement Care in Gujarati | Dr Maitri Kothari
About this video
જયારે લોકો ગોઠણ ની સમસ્યાઓ થી પરેશાન થઇ જાય છે ત્યારે તે ગોઠણ બદલવાની સર્જરી કરાવે છે. આ સર્જરી પછી પણ દર્દી ને ફરી થી સામાન્ય રીતે હલનચલન ચાલુ કરવા માટે ખાસ સારવાર ની જરૂરત હોઈ છે. ઘણા લોકો એના માટે ફિજીયોથેરાપી ની મદદ લ્યે છે અને ઘણા લોકો ઘરે જ કસરતો કરે છે. આ વિડિઓ માં ડો. મૈત્રી કોઠારી આપડે બતાવશે કે ગોઠણ બદલવા ની સર્જરી પછી દર્દી ને કઈ વાતો નું ખાસ ધ્યાન રાખવું.