કોઈએ સીબીસી ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ? | CBC Test/ Complete Blood Count, in Gujarati | Dr Priya Patel
About this video
સીબીસી ટેસ્ટ વિશેની માહિતી, તેનો પરિચય, આવશ્યકતા, સંકેતો, સાવચેતીઓ અને સલાહ સૂચનો પ્રિયા પટેલ, ઓન્કો પેથોલોજી દ્વારા નીચેના વિડિયોમાં ઉલ્લેખિત છે.