બાળકોમાં કમળા ના કારણો | Jaundice in Children in Gujarati | Dr Nirav Patel

Dr Nirav Patel15 November 202216:503.4K views

About this video

કમળો એ લીવર સંબંધિત સ્થિતિ છે જે ત્વચા અને આંખોના સફેદ ભાગના પીળા રંગના દેખાવવાનું કારણ છે. નવજાત શિશુઓમાં કમળો એકદમ સામાન્ય અને અસ્થાયી છે. બાળકોમાં કમળો વધુ ગંભીર તબીબી સમસ્યાની નિશાની હોઈ શકે છે. આ વિડિઓ માં ડો નીરવ પટેલ આપડે બતાવશે કે બાળકો માં કમળા ના કારણો શું છે અને એનો ઉપચાર કેમ થાય.