આપસી સંબંધમાં દુર્વ્યવહાર | Red Flags in Relationships, in Gujarati | Vishakha Makhecha
About this video
આપસી સંબંધોમાં તણાવ આજકલ બહુ જ વધી ગયા છે આપણે જો અમુક ચેતવણી એ ધ્યાનમાં રાખીએ તો આ તણાવથી બચી શકાય. પોતાના પોતાના આત્મસન્માન અને ભાવનાઓની કદર કરવી પોતે પણ લાગણીમાં ચેતવણીને ઇગ્નોર ન કરવી. સંબંધો બે જણા થી ચાલે છે. આ વિશે વધુ માહિતી આપવા માટે અહીં છે વિશાખા માખેચા