ચિંતાનો સામનો કેવી રીતે કરવો? | How to cope with Anxiety? in Gujarati | Dr Nirav Choksi

Dr Nirav Choksi10 May 202515:47642 views

About this video

ચિંતા સ્ટ્રેશસ નું કુદરતી પ્રભાવ છે. પરંતુ ઘણા લોગો માં અધિક ચિંતા ડર, અને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. સામાન્ય ચિંતાના વિકૃતિઓમાં સામાન્ય ચિંતાના વ્યાધિ, પેનિક ડિસઓર્ડર અને સામાજિક ચિંતાનો શામિલ છે. થેરપી, દવાઓ અને કૉપિંગ તકનીકોની મદદથી ચિંતા પર અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય છે. ચાલો જાણીયે ડો. નીરવ ચોક્સી પાસેથી.