હૃદયની સંભાળ કેવી રીતે રાખવાની? | How to keep your Heart Healthy? in Gujarati | Dr Pavan Acharya
About this video
આપણા હૃદયની સંભાળ રાખવા વિશેની સંક્ષિપ્ત માહિતી ઉપરોક્ત વિડિયોમાં કેટલીક વધારાની માહિતી જેવી કે આપણા શરીરમાં હૃદયનું મહત્વ, તેના કાર્યો અને પરિબળો, અસરો અને જોખમો, નિદાન અને લક્ષણો, આહારની સૂચનાઓ અને ઘણું બધું ડૉ. પવન આચાર્ય કાર્ડિયોલોજિસ્ટ દ્વારા રજૂ કરવામાં આવી છે.