કબજિયાત વિશે માહિતી અને નિવારણ | Relief from Constipation, in Gujarati | Dr Animesh Shah

Dr Animesh Shah16 May 202414:52145 views

About this video

કબજિયાત, તેના કારણો અને લક્ષણો, તેનું નિદાન અને સારવાર, શું કરવું અને શું ન કરવું તે અંગેની માહિતી આવો જાણીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડોક્ટર અનિમેષ શાહ પાસેથી.