ડાયાબિટીસ શું છે અને તે કેમ થાય છે | Diabetes in Gujarati | Dr Vivek Arya
About this video
આજ ની આપડી જીવનશૈલી અને આહાર ના કારણે આપડે જુદી જુદી બીમારીઓ થઈ રહી છે | ડાયાબિટીસ એક એવી બીમારી છે જે ઘરે ઘરે જોવા મળે છે | આજે આપડે ડો. વિવેક આર્ય જોડે વાત કરશું કે ડાયાબિટીસ શું છે, તેના કારણો શું છે અને એના થી બચાવ કેવી રીતે કરવો |