મોબાઇલ ઉપયોગ ના કારણે કરોડરજ્જુ ની સમસ્યાઓ | Can Mobile Phones Cause Spinal Pain? | Dr Shail Bhatt
About this video
આજ ના સમય મા બધા લોકો પાસે મોબાઈલ ફોન છે અને બધા એનો ઉપયોગ કરે છે | મોબાઈલ ફોન ના અતિ ઉપયોગ ના કારણે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળે છે | મોબાઈલ ના ઉપયોગ ના કારણે આપડી કરોડરજ્જુ પર પણ અસર પડે છે | આજે આપડે ડો. શૈલ ભટ્ટ બતાવશે કે મોબાઈલ ના ઉપયોગ થી આપડા કરોડરજ્જુ મા કઈ સમસ્યાઓ થાય છે અને એમને દૂર કેમ કરી શકાય।