બાળકોમાં ઝાડા ના કારણો અને ઉપચાર | Diarrhoea in Children, in Gujarati | Dr Nirav Patel
About this video
જ્યારે બાળકો અચાનક ઢીલા, પાણીયુક્ત અને વધુ વખત શૌચ કરે છે, ત્યારે તેને ઝાડા કેવાય છે. ઝાડા સાથે બાળકો માં બીજા લક્ષણો જેમ કે ઉલ્ટી અને તાવ પણ જોવા મળે છે. આ વિડિઓ માં ડો નીરવ પટેલ આપડે બતાવશે કે બાળકોમાં ઝાડા ના કારણો શું છે અને એની સારવાર કેમ થાય.