ગરદનનો દુખાવો કેવી રીતે દૂર કરવો | Neck Pain Relief in Gujarati | Dr Pakhi Modi

Dr Pakhi Modi17 November 20226:31104 views

About this video

મોબાઈલ અને લેપટોપ ના ઉપયોગ ના કારણે પ્રત્યેક વ્યક્તિ ને ક્યારેક તો ગર્દન ના દુખાવા નો સામનો કરવો પડે છે. અગર આ દુખાવા ને નજરઅંદાજ કરી દેવાય છે ગરદનના દુખાવા ને કમ કરવા માટે બીજી ફિસીઓથેરાપી કઈ છે? ચાલો જાણીએ વધુ ડો. પાખી મોદી પાસે થી.