કોલેસ્ટ્રોલ શું છે? | Good vs Bad Cholesterol | Tips for Control in Gujarati | Dr Tushar B Bhatti

Dr Tushar B Bhatti18 October 202211:478.3K views

About this video

કોલેસ્ટ્રોલ ચરબી જેવો પદાર્થ છે. આપણા શરીરમાં ખાદ્ય પદાર્થોને પચાવવામાં મદદરૂપ થવા અને અન્ય કાર્યો માટે કોલેસ્ટ્રોલની જરૂર હોય છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ જયારે હદ કરતા વધી જાય છે ત્યારે તમને હૃદય રોગ, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. ડો તુષાર બી. ભટ્ટી આપડે બતાવશે કે કોલેસ્ટ્રોલ શું છે અને કેવી રીતે એને કંટ્રોલ માં રાખવું?