નવજાત બાળકને કેવી રીતે નવડાવવું? | How to Bathe Newborn Baby? in Gujarati | Dr Hina Patel Desai
About this video
નવજાત બાળક ખૂબ નાજુક હોય છે. તેમની સંભાળ રાખવામાં વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ વિડિઓ માં ડો હિના પટેલ દેસાઈ આપડે બતાવશે કે એક નવજાત બાળક ને કઈ રીતે નવડાવવું અને એને નવડાવતા સમય કઈ વાતો નું ખાસ ધ્યાન રાખવું. The care of the newborn is of utmost importance. Baby only needs a bath two or three times a week. What is the correct way to bathe a newborn? Let's know more from Dr Hina Patel Desai, a Paediatrician.