બાળકને શું ખવડાવવું? | What to Feed a Baby? in Gujarati | Dr Hina Patel Desai

Dr Hina Patel Desai8 April 20233:1926K views

About this video

માતા-પિતાએ તેમના બાળકો માટે તેમની ઉંમર અનુસાર ખોરાકનું સમયપત્રક તૈયાર કરવું અને તે મુજબ બાળકોને ખવડાવવાની જરૂર છે. નવજાત બાળકોનું પેટ નાનું હોવાથી તેથી તેઓ એક સમયે માત્ર 1-2 ચમચી પ્રવાહી ખોરાક ખાઈ શકે છે. જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેમની માત્રા પણ વધે છે. આ વિડિઓ માં ડો હિના પટેલ દેસાઈ આપડે બતાવશે કે નવજાત ને કેટલા સમય સુધી માં નું દૂધ આપવું અને કેટલા મહિના પછી ખોરાક ચાલુ કરવો. Parents need to prepare a food schedule for their children according to their age and feed the children accordingly. Since newborn babies have small stomachs, they can only eat 1-2 spoonfuls of liquid food at a time. As children grow older, their food take also increases. Let's know more from Dr Hina Patel Desai, a Paediatrician.