માસિક દરમિયાન થતો દુખાવો શું છે? | Menstrual Cramps in Gujarati | Dr Nita Thakre
About this video
મહિલાઓ ને દર મહિને એક પીડા થી ગુજરવું પડે છે| આ પીડા કોઈ બીજી પીડા નહી પરંતુ માસિક દરમિયાન થતી પીડા છે. ઘણી મહિલાઓ આ દુખાવા ના કારણે કોઈ કામ પણ નથી કરી શકતી | ક્યારેક આ દુખાવો અસહ્ય થઈ જાય છે | તો આજે આપડે વાત કરશું ડો નીતા ઠાકરે જોડે માસિક દરમિયાન થતો દુખાવો શું છે અને એનો ઉપચાર શું છે?