ટાઈફોઈડ ના કારણો અને લક્ષણો | Typhoid Fever Treatment in Gujarati | Dr Jagdish Shah
About this video
ટાઇફોઇડ તાવ એક બેક્ટેરિયલ ચેપ છે જે દૂષિત પાણી અથવા ખોરાકને કારણે થાય છે. ટાઈફોઈડ ના મુખ્ય લક્ષણો તાવ અને ઠંડી, માથાનો દુખાવો, ઝાડા સાથે પેટમાં દુખાવો તથા નબળાઈ આવવું છે. જો ટાઈફોઈડ નો સમયસર ઉપચાર ના થાય તો એ ગંભીર રૂપ લઇ શકે છે. આ વિડિઓ માં ડો. જગદીશ શાહ આપડે બતાવશે કે ટાઈફોઈડ થવાના કારણો શું છે અને એનો ઉપચાર શું છે.