આધાશીશી શું છે? | Migraine: Severe Headache on One Side in Gujarati | Dr Sudhir Shah
About this video
માથા નો દુઃખાવો બહુ જ સામાન્ય સમસ્યા છે | પરંતુ ઘણી વાર આ માથા નો દુઃખાવો આધાશીશી પણ હોય શકે છે| આધાશીશી મા માથા ના એક ભાગ મા દુઃખાવો થતો હોય છે અને ઘણી વાર એના જોડે ઉલ્ટી અને બેચેની જેવી સમસ્યાઓ નો પણ સામનો કરવો પડે છે | આજે આપડે ડૉ. સુધીર શાહ બતાવશે કે આધાશીશી શું છે અને તેનો ઉપચાર કેવી રીતે કરવો?