વજાઇનલ ડિસ્ચાર્જ નું સમાધાન | Vaginal Discharge (Leukorrhea) in Gujarati | Dr Sarthak Sidapara
About this video
વજાઇનલ ડિસ્ચાર્જ હર સ્ત્રી મા જોવા મળતું હોય છે, આ કોઈ સમસ્યા નહીં પરંતુ બહુ જ સામાન્ય ચીજ છે | વજાઇનલ ડિસ્ચાર્જ યોની ને હેલ્થી અને સ્વસ્થ રાખે છે| ડૉ. સાર્થક આપડે બતાવશે કે વજાઇનલ ડિસ્ચાર્જ શું છે |