બાળકો માં ડર નું કારણ શું છે? | Help Child Overcome Fear in Gujarati | Dr Kritagnasinh Vaghela

Dr Kritagnasinh Vaghela18 March 20235:26812 views

About this video

બાળકો ઘણા બધા વિષયો પર એમના માતા પિતા જોડે વાત નથી કરી શકતા. ઘણી વાર બાળકો ના મન માં એક ડર બેસી જાય છે જેના વિષય માં પણ તે તેમના માતા પિતા ને નથી કહી શકતા. માતા પિતા બાળક ના પેહલા શિક્ષક હોઈ છે અને એમને હર મુશ્કિલ નો સામનો કરતા સિખડાવે છે અને હર મુશ્કિલ માં એમનો સાથ આપે છે. ડો. કૃતજ્ઞસિંહ વાઘેલા આપડે બતાવશે કે માતા પિતા ને બાળક ના ડર નું નિવારણ કેવી રીતે કરવું.