મગજ નો સ્ટ્રોક કેમ રોકવો? | Brain Stroke in Gujarati | Dr Sudhir Shah

Dr Sudhir Shah17 September 202214:125.9K views

About this video

શરીર મા ઘણી બધી બીમારીઓ ના ચાલતે મગજ ના સ્ટ્રોક નો ખતરો વધતો જાય છે | આજ ની તનાવગ્રસ્ત જીવનશૈલી ના કારણે ઘણા બધા લોકો ને મગજ ના સ્ટ્રોક નો સામનો કરવો પડે છે | મગજ ના સ્ટ્રોક ના કારણે ઘણી વાર વ્યક્તિ ને લકવો પણ થઈ જાય છે | ભારત માં દર વર્ષ 18 લાખ લોકો મગજ ના સ્ટ્રોક ના શિકાર બને છે | આજે આપડે ડૉ. સુધીર શાહ બતાવશે કે સ્ટ્રોક શું છે અને એના થી બચાવ કેવી રીતે કરવો |