મૂત્રમાર્ગનો ચેપ (UTI) શું છે? | Urinary Tract Infection (UTI) in Gujarati | Dr Nita Thakre

Dr Nita Thakre15 October 202210:1733K views

About this video

પેશાબ કરતી વખતે મહિલાઓ મા જલન ની સમસ્યા સામાન્ય હોય છે| તેના ઘણા કારણો હોય સકે છે, પરંતુ એનું મુખ્ય કારણ મૂત્રમાર્ગ મા ચેપ લાગવું છે, જેને Urinary Tract Infection (UTI) કેવાય છે| આજે આપડે વાત કરશું ડો. નીતા ઠાકરે થી અને જાણશું કે UTI ના કારણો શું છે અને એને કેમ રોકી શકાય છે।