સ્તન કેન્સર ના કારણો અને ઈલાજ | Breast Cancer in Gujarati | Dr Vidhi Shah

Dr Vidhi Shah4 October 20228:042.0K views

About this video

સ્તન કેન્સર એક એવો રોગ છે જેમાં સ્તનની કોશિકાઓ નિયંત્રણ થી બહાર વધે છે. સ્તન કેન્સરના વિવિધ પ્રકારો છે. સ્તન કેન્સરનો પ્રકાર સ્તનની કઈ કોશિકાઓ માં ફેરવાય છે તેના પર આધાર રાખે છે. આ વિડિઓ માં ડો. વિધિ શાહ આપડે બતાવશે કે સ્તન કેન્સર ના લક્ષણો શું છે અને કેમ એનો ઉપચાર થઇ શકે.