સ્માર્ટફોન તમારી કરોડરજ્જુને કેવી રીતે અસર કરે છે | How Phones Can Affect Your Spine? Dr Shail Bhatt

Dr Shail Bhatt25 September 20222:4816 views

About this video

જો તમારી પાસે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ માં અમને જણાવો. અમે તમારા પ્રશ્નોના જવાબ વિશ્વસનીય વિશેષજ્ઞો દ્વારા મેળવીશું. આજ ના સમય મા બધા લોકો પાસે મોબાઈલ ફોન છે અને બધા એનો ઉપયોગ કરે છે | મોબાઈલ ફોન ના અતિ ઉપયોગ ના કારણે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળે છે | મોબાઈલ ના ઉપયોગ ના કારણે આપડી કરોડરજ્જુ પર પણ અસર પડે છે | આજે આપડે ડો. શૈલ ભટ્ટ બતાવશે કે મોબાઈલ ના ઉપયોગ થી આપડા કરોડરજ્જુ મા કઈ સમસ્યાઓ થાય છે અને એમને દૂર કેમ કરી શકાય। Excessive use of mobile phones can cause a lot of health problems. The use of mobile phones also affects the spine. How does using a Mobile Phone affect our Spine? Let’s know more from Dr Shail Bhatt, a Physiotherapist.