ડેન્ગ્યુ નો તાવ શું છે | Dengue Treatment in Gujarati | Dr Mehul M Bhatt
About this video
ડેન્ગ્યુ નો તાવ માદા એડીસ ઇજિપ્તી મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુ તાવ ના લક્ષણ સામાન્ય તાવ થી જુદા હોઈ છે. ડેન્ગ્યુ ના તાવ ની અગર જલ્દી સારવાર ના થાય તો રક્ત માં પ્લેટલેટ્સ ની સંખ્યા ઓછી થવા થી વ્યક્તિ ની મૌત પણ થઇ શકે છે. ડો મેહુલ ભટ્ટ આપડે બતાવશે કે ડેન્ગ્યુ ના લક્ષણો શું છે અને ડેન્ગ્યુ ની સારવાર કેવી રીતે થાય છે.