કિડની સ્વસ્થ કેવી રીતે રાખવી? | Tips for a Healthy Kidney in Gujarati | Dr Rutul M Dave

Dr Rutul M Dave12 November 202210:12480 views

About this video

કિડની મનુષ્યના શરીરનું બહુ જ જરૂરી અંગ છે. કિડની લોહીમાંથી કચરો અને વધારાનું પાણી (પેશાબ તરીકે) દૂર કરે છે અને રસાયણો જેમ કે સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ ને શરીરમાં સંતુલિત રાખવામાં મદદ કરે છે. કિડની નું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે જેટલું કે હૃદય નું ધ્યાન રાખવું જરૂરી છે. ડો. ઋતુલ એમ. દવે આપડે બતાવશે કે કિડની નું ધ્યાન કેવી રીતે રાખવું.