નવજાત બાળક નું ધ્યાન કેવી રીતે રાખવું? | Newborn Baby Care Guide in Gujarati | Dr Hina Patel Desai

Dr Hina Patel Desai29 December 202215:193.5K views

About this video

પહેલી વાર માતા પિતા બનતા દંપતીયો, જેમને કોઈ અનુભવ નથી હોતો એમના માટે નવજાત બાળક નું ધ્યાન રાખવું એક અત્યંત કઠિન કામ છે. માતા પિતા ના મન માં ઘણા બધા પ્રશ્ન હોઈ છે જેમ કે બાળક શા માટે રડે છે, બાળક ને કેટલી વાર દૂધ પીવડાવવું । આજે આપડે ડો હિના પટેલ દેસાઈ બતાવશે કે નવજાત બાળકો નું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ?