ડાયટ ની સહાયતા થી કેમ વજન ઓછો કરવો? | Diet for Weight Loss in Gujarati | Nidhi Parikh

Nidhi Parikh27 August 202216:18822 views

About this video

આજકાલ ની જીવનશૈલી અને જંક ફૂડ ના કારણે વજન નું વધવું અત્યંત ગંભીર સમસ્યા છે| વજન ના વધવા થી શરીર માં બીજી પણ ઘણી બધી બીમારીઓ આવે છે | ડાયટીશિયન નિધિ પરીખ આપડે બતાવશે કે વજન ઉતારવા માટે કેવી ડાયટ લેવી?