લો બ્લડ સુગર થી કેવી રીતે કરવો બચાવ? | Hypoglycaemia/ Low Blood Sugar in Gujarati | Dr Vivek Arya

Dr Vivek Arya20 July 20229:318.1K views

About this video

ડાયાબિટીસ ના રોગીઓ મા એક કંડીશન હોય છે જેને હાઇપોગ્લાયસિમિયા અથવા લો બ્લડ શુગર કેવાય છે। હાઇપોગ્લાયસિમિયા આપડા સ્વાસ્થ્ય માટે એટલું જ હાનિકારક છે જેટલું કે ડાયાબિટીસ। આજે આપડે ડો. વિવેક આર્ય થી જાણશું હાઇપોગ્લાયસિમિયા શું છે, એના કારણો શું છે અને એનું નિવારણ કેવી રીતે થાય।