ડેન્ડ્રફ ના કારણો અને ઉપચાર | Dandruff Treatment & Relief Tips in Gujarati | Dr Neha Shukla

Dr Neha Shukla13 October 20224:18357 views

About this video

વાળમાં ડેન્ડ્રફ થવો એ એક સામાન્ય સમસ્યા છે. તેની પાછળનું કારણ ખરાબ જીવનશૈલી અને બદલાતા હવામાન હોઈ શકે છે. ડેન્ડ્રફ એક એવી વસ્તુ છે જે માત્ર ખોપરી ઉપરની ચામડીને જ અસર કરતી નથી, પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ડેન્ડ્રફ વધવાને કારણે ખંજવાળ અને વાળ ખરવા પણ શરૂ થઈ શકે છે. આ વિડિઓ માં ડો નેહા શુક્લ આપડે બતાવશે કે ડેન્ડ્રફ થી કેવી રીતે બચાવ કરી શકાય છે.