પથરી ના લક્ષણો અને સારવાર | Kidney Stones Treatment in Gujarati | Dr Rutul M Dave

Dr Rutul M Dave1 November 20229:1213K views

About this video

કિડની સ્ટોન નું મતલબ છે કિડની માં પથરી થવી. આ પથરી ક્ષાર અને મિનરલ્સથી બનેલ કઠોર પત્થર જેવી હોય છે. શરૂઆતમાં આ પથરી એક દાણા જેટલી નાની હોઈ શકે છે. આગળ જઈને આ સમસ્યા મોટી થઈ શકે છે. કિડનીમાં પથરી થાય તો વ્યક્તિના યુરિન માર્ગથી લઈને બ્લેડર સુધી અસર થાય છે. કિડની ની સારવાર અત્યંત જરૂરી છે. આ વિડિઓ માં ડો. ઋતુલ એમ. દવે આપડે બતાવશે કે પથરી ના કારણો શું છે અને એના થી બચાવ કેવી રીતે થઇ શકે.