સ્ટ્રોક પછી ફિઝિયોથેરાપી ની જરૂરત શા માટે પડે છે? | Post Stroke Physiotherapy | Dr Shail Bhatt
About this video
સ્ટ્રોક એક અતિ ગંભીર સમસ્યા છે | સ્ટ્રોક પછી પણ રોગી ને ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે | ઘણા રોગીઓ ની શારીરિક ગતિ રૂકી જાય છે | શરીર ને સામાન્ય અવસ્થા માં લાવવા માટે રોગી ને ફિઝિયોથેરાપી ની જરૂરત પડે છે | આજે આપડે ડો. શૈલ ભટ્ટ બતાવશે કે કઈ રીતે ફિઝિયોથેરાપી થી આપડે સ્ટ્રોક પછી ની સમસ્યાઓ ને હલ કરી શકીએ છે।