નવજાત ને કેટલા કલાક ની ઊંઘ જરૂરી છે | Baby Sleep Guide in Gujarati | Dr Hina Patel Desai
About this video
બાળકના જન્મ પછીના પ્રથમ થોડા મહિના દરેક માતાપિતા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. ન તો બાળક દિવસમાં કેટલાંક કલાકો સુધી સતત ઊંઘે છે અને ન તો રાત્રે ઊંઘે છે. મોટા થવા સાથે બાળકની ઊંઘની પેટર્ન પણ ઠીક થવા લાગે છે. આ વિડિઓ માં ડો હિના પટેલ દેસાઈ આપડે બતાવશે કે નવજાત ને કેટલી કલાક ની ઊંઘ ની આવશ્યકતા હોઈ છે અને કેવી રીતે બાળક નું સમય સાથે ઊંઘ નું પેટર્ન બદલતું જાય છે. The first few months after the birth of a baby are very difficult for every parent. Neither the child sleeps continuously for several hours during the day nor sleeps at night. What is a normal baby sleep pattern? Let's know more from Dr Hina Patel Desai, a Paediatrician.