સ્તનની બાયોપ્સી કેમ થાય છે? | Breast Biopsy in Gujarati | Dr Vidhi Shah
About this video
સ્તનના કેન્સર ના નિદાન માટે સ્તન ની બાયોપ્સી કરવમાં આવે છે. આ પ્રક્રિયા માં સ્તનના ઉત્તકો નો નમૂનો લેવા માં આવે છે અને તેને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. આ વિડિઓ માં ડો. વિધિ શાહ આપડે બતાવશે કે સ્તન ની બાયોપ્સી ક્યારે કરાવવી જોઈએ અને આ પ્રક્રિયા કેટલી પીડાદાયક છે.