Short
વજન ઘટાડવા માટે શું ખાવું | Foods to Eat & Avoid to Lose Weight | Nidhi Parikh | #Shorts
Swasthya Plus Network14 September 20220:55641 viewsGujarati
About this short
આજકાલ ની જીવનશૈલી અને જંક ફૂડ ના કારણે વજન નું વધવું અત્યંત ગંભીર સમસ્યા છે| વજન ના વધવા થી શરીર માં બીજી પણ ઘણી બધી બીમારીઓ આવે છે | ડાયટીશિયન નિધિ પરીખ આપડે બતાવશે કે વજન ઉતારવા માટે કેવી ડાયટ લેવી? Being overweight due to unhealthy lifestyles and food habits can increase our risks for various diseases. We can work on reducing our weight by working on our dietary habits. Which foods to eat & avoid when trying to lose weight? Let's know more from Nidhi Parikh, a Dietician.