Short

એનિમિયા માટે આહાર | Healthy Diet for Anaemia in Gujarati | Dr Shreya Oza | #Shorts

Dr Shreya Oza14 November 20220:38693 viewsGujarati

About this short

એનિમિયા એક એવી અવસ્થા છે જેમાં લોહીની ઉણપ થઈ જાય છે। જો એનિમિયા નો ઈલાજ ના થાય તો શરીર માં બીજી ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે। એનિમિયા ને ઠીક કરવા માટે એક રસ્તો એ છે કે વ્યક્તિ એના ખોરાક નું ખાસ ધ્યાન રાખે। એક હેલ્થી ખોરાક લેવા થી આ સમસ્યા થી નિજત મળી શકે છે। ડો શ્રેયા ઓઝા આપડે બતાવશે કે એનિમિયા ની સારવાર માટે આપડે ક્યાં પ્રકાર નો ખોરાક લેવો જોઈએ। Lack of red blood cells in the body is called Anaemia. Common types of Anaemia can be prevented and treated by eating iron-rich food. Women in particular are more likely to be affected by Anaemia. What should you eat if you are Anaemic? Let’s know more from Dr Shreya Oza, a Dietician.