Short
ગરદનના દુખાવા માટે કસરતો રાહત આપે છે | Neck Pain Stretches & Exercises | Dr Bhavik Gosai | #Shorts
About this short
મોબાઈલ અને લેપટોપ ના ઉપયોગ ના કારણે પ્રત્યેક વ્યક્તિ ને ક્યારેક તો ગર્દન ના દુખાવા નો સામનો કરવો પડે છે. અગર આ દુખાવા ને નજરઅંદાજ કરી દેવાય છે તો આ દુખાવો ખભા સુધી પણ પહોંચી શકે છે. ગર્દન ના દુખાવાને દૂર કરવા માટે ફિઝિયોથેરાપી એક સારું વિકલ્પ છે. ડો. ભાવિક ગોસાઈ આપડે બતાવશે કે ગર્દન ના દુખાવા થી રાહત મેળવવા માટે કઈ કસરતો કરવી જોઈએ. Excessive use of laptops and mobile phones is one of the main reasons for neck pain. If this pain is not treated on time, it can reach the shoulders. Physiotherapy is one of the options for the treatment of neck pain. What are some physiotherapy exercises to relieve neck pain? Let’s know more from Dr Bhavik Gosai about physiotherapy for neck pain.