Short

ગરદનનો દુખાવો કેવી રીતે દૂર કરવો? | How to Relieve Neck Pain? in Gujarati | Dr Pakhi Modi

Dr Pakhi Modi12 December 20220:44546 viewsGujarati

About this short

મોબાઈલ અને લેપટોપ ના ઉપયોગ ના કારણે પ્રત્યેક વ્યક્તિ ને ક્યારેક તો ગર્દન ના દુખાવા નો સામનો કરવો પડે છે. અગર આ દુખાવા ને નજરઅંદાજ કરી દેવાય છે ગરદનના દુખાવા ને કમ કરવા માટે બીજી ફિસીઓથેરાપી કઈ છે? ચાલો જાણીએ વધુ ડો. પાખી મોદી પાસે થી. Excessive use of laptops and mobile phones is one of the main reasons for neck pain. If this pain is not treated on time, it can reach the shoulders. Physiotherapy is one of the options for the treatment of neck pain. What are some physiotherapy exercises to relieve Neck Pain? Let’s know more from Dr Pakhi Modi, a Physiotherapist.